કોઈ પરીક્ષા આખરી નથી હોતી, સફળતા-નિષ્ફ્ળતા કાયમી નથી હોતી.

કોઈ પરીક્ષા આખરી નથી હોતી, સફળતા-નિષ્ફ્ળતા કાયમી નથી હોતી.

હતાશા અને નકારાત્મકતાને ખંખેરી નાખી વિજેતાની જેમ વિચારવાનું ચાલુ કરો, જોતજોતામાં તમારી સહી ‘ઓટોગ્રાફ’ બની જશે.

Share This Story, Choose Your Platform!